Hare Krishna Group

Events Details

Hare Krishna Group
1st Jan, 1970

Corporate Office Grand Opening

Posted by : Hare Krishna

👉 àª¨àª®àª¸à«àª•àª¾àª° સ્નેહી શ્રી તથા મિત્રો, હરે ક્રિષ્ના ગ્રુપના CEO વિપુલભાઈ પારખીયા અને વિપુલભાઈ દોંગા એ પોતાના માતા-પિતા તેમજ વડીલોના આશીર્વાદથી સુરતના Real Estate (બાંધકામ) ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી છે,આના પરિણામ સ્વરૂપ અમારી Corporate Office નું Grand Opening તારીખ 26/04/2019 ને શુક્રવારના રોજ સાંજે 5.30 કલાકે ભોજન સાથે રાખેલ છે,તો તમારો કિંમતી સમય આપી અમારા કાર્યને સફળ બનાવવા તમને હૃદયથી આવકારવા આતુર છીએ.સ્થળ: 2nd Floor લેક પોઇન્ટ,કોસાડ લેક ગાર્ડનની સામે,ન્યૂ કોસાડ રોડ,અમરોલી,સુરત.
👉 àª¨à«‹àª‚ધ:- કાર્ડ ખોલવા માટે ઉપરની લિંક ઓપન કરો આભાર.
 

Chat with us on Whatsapp